SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૧ એ ન્યાયને અંગીકરી કર્તવ્યથી રચના કરી, સારૂ જણાતું સા ગ્રહે ગુણરાગને આગળ ધરી. ૬૨૮ કાવ્યે ઘણાં જગમાં ભલાં ખડું ભાવ ગુણરસથી ભા, અધિકુ નથી તેથી કશું ત્હોયે જ યત્નો આદર્યાં; રૂચિતા જીવાની ભિન્ન છે સહુને ન સરખુ રૂચતું, મન માન્યતા સરખી નહીં, સાને ન સરખું સૂઝતું. ૬૨૯ જેને રચ્યું આ રચશે અધિકારી તે આના કહ્યો, શુભ કાર્યમાં નિજ શક્તિથી આદર અહા તેથી થયે; ફરજો બજાવે સર્વ તેમાં સાર જગને ગ્રાહ્ય છે, સહુને પરસ્પર યાગથી આ વિશ્વમાં શુભ સાહાય્ય છે.૬૩૦ આ વિશ્વમાંહી ખપવિનાની વસ્તુ કાઈ નથી, વાંચી જુઓ વેદો અને દેખા સકલ આગમ મથી; સાબરમતી શુભ કાવ્ય ખપમાં આવશે ગુણ કારણે, ગુણુ શિક્ષણા જે આદરે તે જાય પ્રભુના બારણે. ૬૩૧ આત્માનંતિ વિશ્વાન્નતિ પ્રગતિસે જે આદરે, આ વિશ્વમાં પ્રભુ તે અને નિશ્ર્ચયથકી શિવ સુખવરે; વાંચે ભણે ને સાંભળે જે પ્રેમભાવે આદરે. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008644
Book TitleSabarmati Gun Shikshan kavya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy