________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
ઉપકારીનું સારું અને ઉત્કાન્તિના પથમાં વહે, મંગલ મઝાનાં નવનવાં પામી સદા સુખડાં લહે. ૬૨૪ શુભ કાર્યમાં યથાશક્તિ યત્ન કરો. શુભ કાર્યમાં સાબરપરે, નિજ શક્તિથી આદર કરે, શુભ કાર્યની શક્તિવિના અનુમોદના સર્વે ધરે; અનુમોદનાથી ફલ થતું કરનારના સરખું અહે, અનુમોદના શુભની કરી નિજ કાર્યમાં યને વહે. ૨૫ નિશક્તિથી શુભ કાર્યને ઉદ્યમ કરે ભાવે તમે, શુભશક્તિને ના ગોપવે તેને સદા નમીએ અમે, શુભ કાર્યમાં ભાગી અને સાચે તમારો ધર્મ છે, શુભ વાપરે બળ જે મળ્યું તેથી ખરૂં જગ શર્મ છે. ૨૬ બળ બુદ્ધિના અનુસારથી શુભ કાર્યમાં મંડ્યા રહે, કરણ વિના કઈ ના થતું બકવાદથી કઈ ના કહે; નિજ શક્તિના અનુસારથી સાબરમતી કાવ્ય કર્યા, ગુણરાગ જગ પ્રસરાવવા ગુણ શિક્ષણએ તે ભર્યા. દ૨૭ શુભકલ્પનાઓ સેવીને શિક્ષણ મઝાનું આપવું, એ ફર્જથી અધિકું નહિ એવું જ જગમાં થાપવું;
www.kobatirth.org
For Private And Personal Use Only