________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯
ઈશ્વર હૃદયમાં રાખતા તે સન્ત જનના પર્શથી, નિર્મલ સદા રહી શેભરે પરમાર્થના ઉત્કર્ષથી. આસ્તિક જન સમુદાયને પ્રગટાવજે બહુ પ્રેમથી, કલિકાલમાં ગંગા સમી શેાભા જ પામે તેમથી; આન્તર પ્રદેશ નિર્મલા કરતી સદા વહેતી રહે, તવ પાણીના પીનાર સહુ ગાજી રહી શેાભા લહેા. ૬૨૧ મંગલ ઘણાં પ્રકટાવતી મુજ પાછળે જીવ્યા કરા, શુભ વાણી સામર હૃદયમાં પ્રગટી રહી શેાભા ધરા; આન્તર ભલી સાખરમતી નિજદેશમાં વહેજો સદા, પાપે ધ્રુવા સહુ લોકનાં આન્તર સ્વભાવે નિર્મદા. ૬૨૨ આહિર અને આન્તરથકી નિજ દેશમાં વહેતી નદી, આનન્દ્વ અર્પે ક્ષણ ક્ષણે નહિ ભિન્નતા ધરતી કદી; આન્તર ભલી સાખરમતી જ્ઞાની હૃદયમાં વહી રહે, મર્મજ્ઞ મર્મા પામો મંગલ મઝાનાં સહુ લો. ૬૨૩ ઉપકારથી સર્વે જીવા આશીઃ મઝાની આપતા, જીવન વધુ પરમાર્થનુ એવુ હૃદયમાં ભાવતા;
૧ આત્મ પ્રદેશ.
www.kobatirth.org
૬૨૦
For Private And Personal Use Only