________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
તવ પાણીનું અભિમાન જગમાં શર્યથી શેભી રહે, નિજ જીદગી અર્પણ કરે એવા જ પ્રગટે અહે. ૬૧૬ સ્વાર્પણ કરે સર્વે મળ્યું એવા જ પ્રકટાવજે, લજવે નહીં તવ પાણીને શુભમંત્ર વિશ્વ સુણાવજે; તવ પાણીના પીનારને શક્તિ મઝાની આપજે, તવ પાણીમાં જ ભરી પીનાર મનમાં વ્યાપજે. ૬૧૭ તવ પાછું અમૃતજીવને જીવે અમર થઈને જને, તવ નામને લજવે નહીં જગમાં અને એવા બને; કુદ્રત કૃપાના મેઘથી કંઈ કંઈ જીવન વર્ષ રહે, ઉત્સપિણીની પેઠે વધો જગમાં અને સુખને લહે. ૬૧૮ ઉત્કાન્તિ સર્વે જાતની તવ પાણીથી સહુની થશે, તવ દશ્ય દેખે લેકની ચિન્તા સકળ રે જશે; આનન્દમય જન તે બને છે પ્રેમથી દેખે હુને, જે પૂર્ણ શ્રદ્ધા ધારીને દેખે જ તે તુજને મુe. ૬૧૯ શુભ સન્તના પાદોથકી સ્પર્શાઈ સારી શેભજે, યેગી જને પ્રકટાવીને આશ્ચર્યથી જગ ભજે;
૧ જાણે.
www.kobatirth.org
For Private And Personal Use Only