________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭
જે જે પ્રશંસક માનવા ગુણુના ખરા અવનીવિષે, તે તે પ્રભુતા ગુણ ભર્યા નિશ્ચયથકી જોતાં દિસે. ૬૧૨ નિન્દા સુણે ના અન્યની ને અન્યના સદ્ગુણુ સ્તવે, તે તે પ્રશંસક માનવા અનુમેદકા જગમાં જીવે; ખાકી મુવેલા જાણવા જે દોષષ્ટિ કાગડા, દેખે ન પ્રભુતા અન્યની સદ્ગુણ વિનાના નાગડા. ૬૧૩ ગુરૂ દેવ સન્તાની સદા કીજે પ્રશંસા લખગુણી, નિજ માતૃભૂમિજનનીની કીજે પ્રશંસા શિરણી; પ્રગટે જો સવળી દષ્ટિ તે સવળું સકલમાં લાગતું, સાની પ્રશંસાના મળે કલ્મષ હૃદયથી ભાગતું. માટે પ્રભુતામય ભર્યો સહુ અન્ધુએ શંસા કરે, ઈર્ષ્યાદિ દોષ! સહુ ત્યજી સહુની પ્રશંસા આદર; નિશ્ચય હૃદયમાં માનશેા કરતાં પ્રશંસા સર્વની, પ્રભુતા સકલમાં ભાસતાં સ્ફુરણા વહે નહિ ગર્વની. ૬૧૫ આશીર્વાદ.
વીરા ભલા પ્રગટાવજે ના રાખજે ખામી જરા, નુર રાખજે નિજ પાણીનુ કર્તવ્યની વહેજે રા;
www.kobatirth.org
૬૧૪
For Private And Personal Use Only