________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬ બુદ્ધયશ્વિશુરતા સાબર, નિજત્મા દેશમાં વહેતી. ૬૦૮ પ્રશંસા સાબર પ્રભુતા જાણીને ઉપકાર સહ આગળ કરી, ગુણરાશિને અનુમોદીએ ને સંશીએ આદર ધરી; કીજે પ્રશંસા સર્વની ગુણ લેશ પણ જ્યાં દેખીએ, સ નદીને વૃક્ષગણ ઉપકારકારક પખીએ. ૬૦૯ જડવસ્તુના ગુણ સંશીએ ગુણરાગદષ્ટિબળવડે, નિન્દા ન કેની કીજીએ ચડતી દશાએ ગુણ જડે, પરમાણુ સદફ સદ્ગણોને પર્વત સમ માનીએ, એવી દશાએ મુક્તિનાં દ્વાર ખુલે મન જાણીએ. ૬૧૦ જીવનદશાનાં સૂત્રની પ્રભુતા ખરી દિલ ધારીએ, સામાજીકીદષ્ટિબળે નદીની પ્રભુતા મારીએ; સાબર મહત્તા શંસતાં ઉપકાર દેવું કંઈ વળે, આવે હૃદયમાં એગ્યતા સજજનપણાના ગુણબળે. ૬૧૧ સન્ત મહન્ત તે ખરા જેઓએ શંસા ગુણ ધર્યો, કવિ ખરા તે અવનીમાં ગુણમેદને મનમાં વિર્યો,
૧ પ્રશંસા કરતાં
www.kobatirth.org
For Private And Personal Use Only