________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
મહત્ત એગીએ પાક્યા, ફકીરે સાધુઓ સને, લગાવી ધૂન અખ્તમાં, શુરૂં સાબરમતી પાણી. ૬૦૦ મરૂ મેવાડ ગુર્જરમાં, ઘણું રજપુત દ્ધાઓ, અહે જેણે કર્યા પેદા, શુરૂં સાબરમતી પાણી. ૬૦૧ પવૈયાને ચઢે પાણી, નસાડે શ્વાનને સસલે, કરે મજબુત હૈયાને, શુરૂ સાબરમતી પાણી. ૬૦૨ કરે બલવાનું નિર્મલને, વદાવે શૂરના શબ્દો, હઠીલા જન થતા બકા, શુરૂં સાબરમતી પાણી. ૬૦૩ અહંમદ વાદ કરનારૂં, સ્વદેશી પ્રેમ ધરનારું, વિપક્ષી શર્ય હરનારૂં, શુરૂં સાબરમતી પાણી. ૬૦૪ ખરી ભક્તાઈ ભરનારૂં, ખરું આરોગ્ય કરનારું, શ્રી ભૂમિ પ્રસરનારૂં, શુરૂં સાબરમતી પાણી. ૬૦૫ ઘણું ગામ અને શહેરે, ધરે નિજતીરપર પ્રેમે; સમર્પે સના રગે, શુરૂં સાબરમતી પાણું. ૨૦૬ ઘણાં યુદ્ધ થયાં પૂર્વે, અહો જેના પ્રદેશમાં રહ્યા ત્યાં શૌર્ય સંસ્કારે, શુરૂં સાબરમતી પાણું, ૬૦૭ ઉપાદાને સદાત્મામાં, ખરી સાબર રહી શક્તિ,
www.kobatirth.org
For Private And Personal Use Only