________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
વૃષ્ટિતણી સપત્તિથી સાબરમતી મેાટી બની, પરમાર્થીને દારિદ્રયની પાછળ મહત્તા છે ઘણી; કર્મે નિધનતા સપજે ગરીબઇ આવે સર્વને, ઉદયાસ્ત ચક્રો સહુ શિરે કરશેા નહીં કા ગર્વને. ૫૫ દારિદ્રયને સપત્તિમાં પરમાર્થતા ના ચૂકશે,
પરમાર્થથી ચડતી દશા મેટાઇને ના મૂકશે; સાબરમતી સમજાવતી દારિદ્રયને ચડતી દશા, સમજે જ તેના ચિત્તમાં સાચા ગુણા ભાવે વસ્યા. ૫૯૬ દારિદ્રય સાનુ ટાળતા દાતાર સામાં શ્રેષ્ઠ છે, દારિદ્રયનાશક દાનીના આભારથી જગ હેડ છે; દારિદ્રયને હેતે હરૈ દારિદ્રય તે પામે નહીં, દારિદ્રય પામે દાની પણ સંપત્તિ તે પામે સહી. પ૭ શૂરૂ સાબરમતી પાણી.
અને છે વીરચાદ્ધા, કરી જલપાન આનન્દે, નિહાળી દેખશે! જ્યાં ત્યાં, શુરૂ સાખરમતી પાણી. પ૯૮ અન્યા સાબરમતી કાંઠે, ઘણા કયા નામે અમર જગમાં, શુરૂ'
www.kobatirth.org
મહાદૂર રાજાઓ, સાખરમતી પાણી. પ૯
For Private And Personal Use Only