________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
શેઠાઈને પામ્યા પછી સેવા મઝાની સારતે. પ૯૦ દારિદ્રયવણ આ વિશ્વમાં અભિમાન ટળતે નહિ કદી, દારિદ્રય લઘુતા શીખવે સાને કહે સાબરમતી; જે ગરીબની આંખે વિષે દારિદ્રયની છાયા રહી, દાતાર તેને ટાળતે પ્રભુતા લેહે ગુણ મહમહી. પ૯૧ દારિદ્રય આવે તારે સંબંધીઓ દૂર ખસે, સંપત્તિ આવે તાદારે સંબંધીઓ પાસે વસે; ગરીબાઈમાં પ્રભુતાઈ છે પ્રભુતાઈમાં ગરીબાઈ છે, ગરીબાઈમાં કે નિજ નહીં સંપત્તિમાંહિ સગાઈ છે. ૧૯૨ દુઃખે ઉપર દુઃખે પડે ગરીબાઈમાં અપમાન છે, પડતા ઉપર બહુ પાટુ ગરીબાઈમાં ના માન છે; ગરીબાઈમાં ઈશ્વર સ્મરણ બાકી ન બીજે આશરે, પરમાર્થીને ગરીબાઈમાં અને મળે છે સુખ ઝરે. પલ્સ સાબર વહે પરમાર્થથી દાતારની ગતિએ ભલી, નિજ પ્રાણુ અપ સર્વને દારિદ્રય પામે તે ખરી; પરમાર્થીની જગ એ દશા દેખી ઘણે ઘન ગાજીયે, વૃષ્ટિ કરી દારિદ્રયને દૂર કરી જગ છાજીયે. ૧૯૪
www.kobatirth.org
For Private And Personal Use Only