________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
૫૮૬
દારિદ્રય ત્યાં હિમ્મત નથી કે જાતની માનવતણી, નિર્વીર્યને જીવ્યાતણી આશા નહીં શિક્ષા ભણી. શુભ શક્તિયા વિણસ્યા પછી દારિદ્રય આવે દોડતુ, દારિદ્રય આવે જ્યાં અહે ત્યાં હસ્ત ના કા જોડતું; જે દેશમાં દારિદ્રય છે ત્યાં દેવ પણ રહેતા નથી, ઉદ્યમવિના દારિદ્રય છે જોશે. સકલ શાસ્ત્રો મથી. ૫૮૭ આકાશ ને પાતાળ સમ દારિદ્રય ઉચે આન્તરૂં, દારિદ્રયનાશકલાકનાં ચિત્રા ભલાં હૃદયે રૂ; સંપત્ પછી દારિદ્રયથી દુઃખા ન શત્રુ શિર પડો, સંપત્ પછી દારિદ્રયથી લોકો ન કાઈ કરગરી. દારિદ્રયથી અળખામણા લાકા થતા જ્યાં જાય ત્યાં, દારિદ્રય વૃશ્ચિક વેદના આપે ન શાન્તિ વિશ્વ ક્યાં; દારિદ્રય સમ કો દંડ નહિ બહુ પાપ કીધાના ખરે, દારિદ્રય સમ વ્હાલું નહીં શિક્ષા દિયે જે પળપળે, ૫૮૯ દારિદ્રયમાં અનુભવ થતા તેની ન કમ્મત્ જગ થતી, દારિદ્રયવષ્ણુ કિમત નથી પ્રગતિતણી નિશ્ચયમતિ; ગરીમાના અનુભવ લહે તે દુઃખીજન ઉદ્ઘારતા,
૫૮૮
www.kobatirth.org
For Private And Personal Use Only