________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
દરિદ્રતા જ્યાં આવતી, માન ઘટે ગુણ જાય. દરિદ્ર સમ સાખરમતી, કહે શિક્ષા નરનાર; દરદ્ર સમ દુ:ખી નહીં, જોશે ચિત્ત વિચાર. દારિદ્રયસમ કા દુઃખ નહીં જોશે જગમાં જ્ઞાનથી, મૃત્યુથકી બહુ દુ:ખ છે સંપત્તિના અવસાનથી દારિદ્ધથી લઘુતાપણું અપમાન થ.તુ' પગપગે હુ દીનતા મનમાં વસે દુઃખ વસે છે રગરગે. ૫૮૩ હડધૂત થાતા માગતાં સન્માન જગ પામે નહીં, હડકાયલા ધૃતરથકી ખુરૂ જ છે જાણા સહી; દારિદ્રયના જીવનસનું દુઃખી ન જીવન કા દિસે, દારિદ્રયને પામ્યા પછી મૃત્યુ ઘણું પાસે વસે. સહુ સ્વાર્થીએ ૢ ખસે જગમાં ન કોઈ મન ગમે, જે દેશમાં જે કામમાં દારિદ્રય ત્યાં ભૂત ભમે; દારિદ્રય ત્યાં પડતી સદા ચડતી ન ક્યારે થાય છે, દારિદ્રય આવે પ્રગતિનાં બીજો સકલ વિષ્ણુશાય છે. ૫૮૫ આધિ ઉપાધિ વ્યાધિનાં દુઃખા પડે ધીરજ ટળે, સંકટ પડે બહુ જાતનાં શુભબુદ્ધિયા વેગે સળે;
૫૮૪
www.kobatirth.org
૫૮૧
૫૮૨
For Private And Personal Use Only