________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
તવ કાંઠડે ખાતા હવા વિચે નરેન્દ્રા ભાગીએ. ૫૭૬ આશ્રય સકલને આપતા કે કૈ પ્રકારે નવનવે, અનહૅદ ધ્વનિસમ તવ ઉંઠે ઘુઘવાટના મીઠારવા; સર્વે નદીયા પ્રેમથી તવ સાથમાં તન્મય થતી, બેટા ધરે ઉંડાણુતા નવ નવ જીવનની છે ગતિ. ૫૭૭ તવ ભરતી એટે ચડતી ને પડતીતા ખ્યાલ થતા, ચડતી અને પડતી વિના આ વિશ્વમાં નહિ કે છતા; ચડતી પછી પડતી થતી પડતી પછી ચડતી થતી, હારા ન હિમ્મત સજ્જના રહેતી ન એકજ કે ગતિ. ૫૭૮ સાગરતિ મળીને અનંતાજીવને સાબરમતી, જીવી અહો તેથી મળી શિક્ષાજનાને શુભ ગતિ; સાગર પતિ અવલોકને ગુણના ગણા નજરે પડયા, સંક્ષેપથી દર્શાવીયા આત્માશિત કારણ ભણ્યા. દારિદ્રય.
૫૭૯
વૈશાખે ને જેઠમાં, વ્હેણુ ઘણાં સૂકાય; પાણી વિષ્ણુ બહુ પાતળી, દીનસમી દેખાય. સાખર વ્હેતી સાંકડી, દરિદ્રસમ દેખાય;
www.kobatirth.org
૫૮૦
For Private And Personal Use Only