________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯
જીવન અનન્તુ ઝટ મળે પ્રભુમયજીવન જો સાંપડે, પ્રત્યક્ષ શિક્ષા આપતી સાબર અહી રહેણી વડે. પર પ્રત્યક્ષ આંખે વેદ છે સહુ દસ્ય શિક્ષાએ વડે, સમજાય તો ખાકી નહીં અજ્ઞાન ત્યાં સર્વે નડે; ઊઠે તરંગા નવનવા સર્વે સમાતા ત્યાં અહે, યુદ્ધથબ્ધિમાં સહુ દૃષ્ટિયા પ્રગટી સમાતી ત્યાં લહેા. ૫૭૩ મૌક્તિક પાર્ક સાગરે મોટાઈમાં બાકી નહીં,
સાગર જના જે સેવતા તે લક્ષ્મીને પામે સહી; સાગરપરે ગંભીરતા જોગણસૂત્રે જિનકથે, અમૃતમિષે દેવા સકલ સાગર લેાવાને મથે. ૫૭૪ સર્વે સમાતુ સાગરે સાગરસમા મહાજન કહ્યા, સાગરસમી જે નાત તેના લક્ષ્મીથી દિવસે વહ્યા; એ કારણે હા સાબરે સાગરપતિ પ્રેમે વર્યાં, ખીજા ઘણાં છે કારણા એ ભાવના જાગે કહ્યો. ૫૭૫ મોંગલમયી શુભ દર્શને સાગર જગત્માં શોભતા, વ્યાપાર આદિદ્વારથી સહુને ખરેખર થાભતા; શેભા શ્રી સાગરની ઘણી નહિ પાર પામે યાગીઓ,
www.kobatirth.org
For Private And Personal Use Only