________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
પૃથ્વી પ્રલયના વેગથી રહેવે સદા જગ જાગતે; વિષ્ણુ સુવે સાગર ઉપર મીઠે હૃદયમાં ભાવતે, વહાણે સ્ટીમર બહુલી ગળે તળીયે રમે કંઈ દાવ તે. પ૬૮ આકાશ સમ જ્યાં પિટ ત્યાં સર્વે સમાતું જાણવું, લેવુંજ દેવું મટકું મેટાતણું મન આણવું; સંતુષ્ટ મેટાઓ થતાં બાકી રહે ના જગ કશું, સાગરતણું એક લહેર ત્યાં સુખમય જીવન નિશ્ચય વર્યું.પ૯ સાગરપતિના દિલવસી સાબરમતીએ સહુ લહ્યું, સ્વામીહૃદયનું સહુ લહે પત્નીજીવન એવું કહ્યું; સ્વામીહૃદયથી ભિન્નતા ત્યાં ખિન્નતા છે સર્વને, પ્રભુમય જીવનવણ સુખ નથી કરશે નહીં કે ગર્વને. પ૭૦ પ્રભુમય જીવનથી જીવવું એ ધર્મ જગમાં સત્ય છે, શાસ્ત્રો સકલ વાચી કથું એ કર્મયેગી કૃત્ય છે; પ્રભુમય જીવનને ધારવું સાબર કથે શિક્ષા ભલી, જ્ઞાનાનુભવ કુરણાબળે શિક્ષા હૃદયથી નીકળી. પ૭૧ પ્રભુમય જીવન ત્યાં નહિ મરણ એ ભક્તિની અવધિ ખરી, સર્વે સમાતા ધર્મ ત્યાં કુદ્રત્ જીવન કુંચી ભલી;
S
www.kobatirth.org
For Private And Personal Use Only