________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
સર્વે ગુણે નહિ કે વિષે કંઈ કંઈ ખરે બાકી રહે, ખારા જલે ભાગે નહીં કે કાલમાં તૃડુ જગ કહે, તે પણ અહિ ખારાજલે મીઠું થતું જગ જાણશે, મીઠાવડે દુનિયાં જીવે ઉપયોગી મનમાં આણશે. પ૬૪ ખારા જલે મીઠું થતું મીઠાજલે ના સાંપડે, મીઠાવિના ભેજન કરે લખું ન કોને પરવડે ઈત્યાદિ જ્યાં બહુ મર્મ છે હેપણ જગત્ દે દેષને, ગંભીરતા જ્યાં ગાજતી સાગર ધરે ના રેષને. પ૬૫ એ કારણે હા સાબરે સાગર પતિ પ્રેમે વર્યો, એથી અનન્તાવને નિજ પ્રાણને તન્મય કર્યો, મેટાતણું સહુ મટકું ન્હાનાઓ તેને શું કળે, સાગરથકી જે જે બને તે અન્યથી ના તે બને. પદ૬ વડવાનલે ગર્ભે ઘરે તેથી વરાળ કાઢતે,
જ્યાં સ્થળ અહે ત્યાં જલ કરે નિજ વેરિયેને વાઢતે; ગ ધરે બહુ ઝેરને રને ચતુર્દશ ધારસ્તે, મસ્તે ધરે બહુ જાતના ઊગારતે કે મારતે. પ૬૭ કલ્પાંત કાલે સર્વથી મેટો ભયંકર લાગતે,
www.kobatirth.org
For Private And Personal Use Only