________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
નહિ રૂપ વાતે નામને જૂદુ ધરે જગમાં કદા. પપટ્ટ એવા અનાદિ કાયદો પતિપત્નીને ત્યાં કાયદો, ગુરૂ શિષ્ય સ્વામી સેવકે એમાં ન ધરવા વાયદો; સાગરપતિ ગભીરતા પતિભાવમાં શોભી રહી, નદીપત્નીઓનુ ઐક્ય ત્યાં એ વાત ના જાતી કહી. પ૬૦ સાષ નહિ સાગર ધરે નદીચે અનન્તી જો ભળે, જીવન અનન્તુ જ્યાં સદા સતાષ ત્યાં ક્યાંથી વળે; નિજ જીવનમાં જીવન ભળે ભેગું જીવન ત્યાં સર્વનું, અવધારી એવું ચિત્તમાં કીધું ન જીવન ગર્વનું ૫૬૧
ળેા ઉછાળી મ્હાલતા ને ભરતી દોઢે ચાલતા, માંઝાંવડે બહુ નાવડાંને ચાલથી ઝટ ખાળતા; ઘુઘુમહારવને કરી પાણી તરંગે ખેલતે, નવરાશ લેતા નહિ જરા ભરતીમિષે રહે ≥લતા. ૫૬૨ પાણી અનન્તામણુ ભર્યું જોખાય નહિં જોખ્યુ કદા, રત્ના ઘણાં તળીયે ધરે મહિમા ઘણા છે સર્વદા; મર્યાદને ધરતા રહે ચાચક ગૃહે લીલા કરે, ભાંગે તૃષા ના કોઈની કૂવા જલે નૃત્ને હરે.
www.kobatirth.org
પ૬૩
For Private And Personal Use Only