________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫
૫૫
કુકત્ પ્રભુ દરબારના મહાકાયદા અવિચળ ગતે. નિજ વ્યક્તિને ભૂલી ભળેા લખ્યા અનન્તામાં ભલે, નિજ વ્યક્તિભૂલી તન્મયે પરિણામ પામે ગુણ ખીલે; પ્રભુને મળે એ રીતથી વ્યવહારનિશ્ચયટષ્ટિએ, બિંદુ ભળી સાગરવિષે જીવે સમષ્ટિ છિએ. કાળાં કહા ના કોઇને પીળાં કહે શું પરવડે ? કુદ્ર પ્રભુ ઈચ્છાસમાં વહેતાં રહે ક્ષણ પળપળે; કુદ્રુમ્ પ્રભુના માનવા જીવન અનન્તામાં મળે, રૂવા ન ભિન્નેચ્છા ધરી નૈસગે જીવનમાં ભળે. ૫૫૭ મૃત્યુતણી પાછળ અહે। યેાતિ અનન્તી ઝળહેળે, મૃત્યુતા પટ પાછળે શાંતિ અનન્તી ઉછળે; સુખ શાંતિ સાગરના તરંગો આનન્દ લહેરે ઉદ્યસે, ખૂબી અનન્તા જીવનની જ્ઞાની અનુભવીને દિસે ૫૫૮ સાબરમતીના સાગરપતિનુ અવલેાકન.
www.kobatirth.org
૫૫૬
સાબરમતી સાગરપતિ મળીને ન જૂદી કઈ દિસે, પતિ પત્નીનું જ્યાં ઐક્ય છે ત્યાં મેળ એવા ઉલ્લુસે; શુભ પત્નીની એવી ગતિ પ્રભુમય બની જીવે સદા,
For Private And Personal Use Only