________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
પરિવર્તના સાથે વહન તે જાણુ અન્તર્ ગૂઢ છે. પદ્મ સાબરમતી પરિવર્તનાથી વિશ્વ શિક્ષા આપતી, પ્રગતિ પથે વહેનારના મનમાં ખરી તે વ્યાપતી; જે ઉન્નતિકારક ભલાં પિરવર્તના સહુ આદરા, ચાલુ જમાના ઓળખી પરિવર્તના અગીકરા. સાગરમાં સામરનું ભળવું,
પપર
સાબરમતી સાગરપતિ મળીને ધરી શુભ એકતા, ભળવું અનન્તાજીવનમાં ચતુરા ન ચૂકે છેકતા; નિજ અસ્તિતા શુભ અમરતા આનન્ત્યમાં ભળતાં રહે, એ પાઠ શિખવી લેાકને સાગરરવે કઈ કઈ કહે. ૫૫૩
www.kobatirth.org
કુદ્રત પ્રભુના કાયદાથી ફાયદા જે જે થતા, કુદ્દત અનુસરતાં અહી જીવનપથે થાતા હતા; જીવન અમર નિશ્ચય થતું નિજને અનંતે ભેળવે, કુદ્રત જીવનથી જીવતાં નહિ અન્ય ઇચ્છા કેળવે. ૫૫૪ કુદ્રતા પ્રભુના સ્વરનિષે નિજ સ્વરભળે અનુકુળપણે, ત્યાં દુઃખ નહિ મૃત્યુથકી પ્રગતિજીવનસુખમય અને; બ્રહ્માંડ સઘળાં નવનવાં પરિણામ પામે કુતે,
For Private And Personal Use Only