________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
જ્યાં પહોંચતે રવિ ના જરા ત્યાં જ્ઞાનથી પહોંચે કવિ. પહોંચે નહિ કવિ અહે ત્યાં પાર પામે અનુભવી. ૬૩૬ અનુભવ બળે વર્ણન કરી ગુણને ગ્રહવે અનુભવી જેમ વિશ્વમાં કિરવડે દ પ્રકાશે છે રવિ, નિર્લેપ રહીને બોધતે કાળે કરી જન જાતિને,
આમિકબળવેગે કરે પુષ્ટ જ જનેની છાતીને. ૩૭ દુર્જન અને સજ્જનની દૃષ્ટિ સર્વજ્ઞવણ ભૂલે થતી વર્ણન કર્યામાં જાણવું, દુર્જનપણું દૂર કરી સારું હૃદયમાં આણવું; દુર્જન જણાવે દોષને જે હેય ના તે તે છતા, સજજન નિહાળે સગુણ સજજન તણું સવળા મતા. ૬૩૮ પયમાં જ પૂરા કાઢતે દુર્જન અભાગી કાગડે, અવળું જ પરિણમતું સકલ દુર્જન પ્રપંચી નાગડે; નિજ દષ્ટિદોષે સગુણોને દેષરૂપે દેખતે, સજન સદા સહુ વસ્તુમાંથી સગુણને પિખતે. ૩૯ નિજજન્મભૂમિમાં વહે છે સદ્ગણે દર્શાવવા. તવ સગુણે ફેલાવવા ગુણ રાગ જગ પરખાવવા;
www.kobatirth.org
For Private And Personal Use Only