________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪ શુભ સ્વર્ગથી મોટી સરસ નિજજન્મભૂમિમાં વહે, નિજ જન્મભૂમિનું સકલ પ્યારું અને મનમાં લહે. ૬૪૦ વ્યવહારને નિશ્ચયથકી નિજ જન્મભૂમિ માતની, સેવા કરે શૂરા જને પૂજા કરે નિજ માતની, નિજ જન્મભૂમિ દેશમાં શીખડાવવા ગુણે ઘણા, જાણેજ સ્વથી અવતરી બહુ કાલથી ના કંઈ મણા. ૬૪૧ શેભા જે હારી કુદ્રતી તે વર્ણવી જાતી નથી, રસીયા રસોને જાણતા શુષ્ક ના જાણે ગુણ મથી. આત્માવિષે સાબરમતી સમતા સ્વભાવે વર્ણવી, બહુ સુજનગણોં વડે સેવાય શીતલ નવનવી. દર રાળ તખ્તસિંહજી દરબાર નામ જ શુભ ધર્યું, પુરવર મનહર માણસામાં કાવ્ય પૂરૂં શુભ કર્યું આનન્દની મુંઝે રહી ગુણરાગદષ્ટિભૂરિએ, રચના કરી ફુરણાબળે શુભ બુદ્ધિસાગર સૂરિએ. ૬૪૩ સંવત્ ઓગણીશ બહેતરે આશ્વિન પુન્યમ બેશ, માસું વિદ્યાપુરે પામે ઉદય હમેશ.
ૐ શક્તિ રૂા.
www.kobatirth.org
For Private And Personal Use Only