________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
આ ન્નતિ સાચી કરે કૃત કર્મ સઘળાં નિર્જરે, લાગ્યાં અનાદિ કાળથી જીવ માત્રને કર્મો અરે, ત્યાં કોઈનું ચાલે નહીં ઈશ્વર નહીં દૂર કરે. પ૦૯ જે બાંધતે તે છેડતે રત્નત્રયીના વેગથી, ઈશ્વર લગાડે નહિ કદિ એ કર્મને સંગથી; કર્મો લગાડ્યાનું પ્રયોજન ઈશને ના કે ઘટે, ભ્રમણ ટળ્યા વણ કઈને કૃત કર્મ કીધાં ના મટે. ૫૧૦ સાશ કરે જે કર્મ. તેનું ફળ ખરે સારૂં થતું, યશકીતિ સુખ વિદ્યા બળે ગાજી રહે એવું મતું; જગ કર્મ છે ઈશ્વર પ્રભુ તે ન્યાય કરતે સર્વને, સુખ દુઃખ કર્મોથી થતું ત્યાં આશરે ના ગર્વને. પ૧૧ વનવાસ કમેં રામને સીતા કલંકી થઈ ખરે, કાઈસ્ટ કર્મ ફાંસીથી દુઃખી બન્યા અને ખરે; મહાવીરને દુઃખ પડ્યાં ને બુદ્ધને દુઃખે પડયાં,
સકળ કર્મે ખરે સંસારમાંહિ રડવડ્યા. ૫૧૨ દમયંતી નળ દુઃખી થયે હરિચંદ્ર પણ દુખે લહ્યો, મેતાર્ય મુનિવર કર્મથી દુઃખી ન બાકી કે રહ્યો;
www.kobatirth.org
For Private And Personal Use Only