________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩
પરબ્રહ્મમાં મળવાથકી જે નામ રૂપે ના રહે, નામાકૃતિમમતાથકી ના અમર જીવન કે લહે. ૩૩૦ જે પ્રેમથી મેટાવિષે લઘુનું અહે ભળવું થતું, નામાકૃતિ ત્યાં ના રહે પણ જીવનથી રહેવું છતું; સાથી મહાપ્રભુમાં ભળે નામાકૃતિ મમતા ત્યજે, અધ્યાત્મજ્ઞાની જાણીને તન્મયપણું ભાવે ભજે. ૩૩૧ નામાકૃતિ મોટાતણી તે જાણી નિજની ત્યાં ભળે, તાદામ્ય સખ્ય સંબંધમાં તન્મયપણે સુખ ઉછળે; તન્મયપણે ભળવું કહ્યું ન ભિન્નતા રાખી જરા,
જ્યાં મેળ સાચા હોય છે ત્યાં ભેદની ના કઈ બલા. ૩૩૨ ભળીને થવું ના ભિન્ન પણ લયલીન શેખે એકતા, સાબરમતીમાંહી ભળે સમજાવતી શુભ છેકતા; નિજ જાતિમાં કુદ્રતથકી જ્યાં સખ્ય ભાવે મેળ છે, ત્યાં ઐકયને તાદામ્યથી આનન્દજીવન ગેલ છે. ૩૩૩ જે નામરૂપે ભિન્નતા છે હોંય તે પ્રેમે મળે, દરે છતાં પણ દેડીને પાસે જ આવીને ભળે;
www.kobatirth.org
For Private And Personal Use Only