________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ
તે જીવતા મડદાસમે કીધું ન સારૂં અવતરી; જે સદ્ગુણા ગ્રહતા નહીં ને ભૂમિને ધિક્કારતા, તે ભારભૂત જ પૃથ્વીમાં તેના ન શુભ અવતાર તા. ૩૮૩ શોભા વધારે જનનીને જે જન્મભૂમિની ઘણી, તે ધન્ય પૃથ્વી અવતર્યા તે ભાવ છે ચિન્તામણિ, લવે જ જનની જન્મભૂમિને તે શાને અવતર્યા ? માતા ! દયાળુ તું ઘણી એવા જનાને પણ ધર્યાં!! ૩૮૪ જે જનની જન્મપૃથ્વી માટે કંઇ કરે સ્વાર્પણ નહીં, અવતાર તેને છે અલેખે વિશ્વમાં જાણ્યા સહી, તે ખાયલા શિશ્ન અવતર્યાં જે પૃથ્વીને ભારે કરે; તે ધન્ય સજ્જન અવતર્યાં જે પૃથ્વી શાભા આચરે. ૩૮૫ જે શાપ જેવા જનનીને જે જન્મભૂમિને થયા, તે ધૂળથી હલકા ઘણા અન્યા અલેખે થઈ ગયા; શ્રીકૃષ્ણ અર્જુનની પરે જે કર્મયાગીઓ થતા, મહાવીર ગાતમવત્ થતા જે જ્ઞાનીઓ રહે ના છતા.૩૮૬ જે જે સતા સતીએ અને શેશભાવતા તે ભૂમિને, ઉપદેશક ચેાગી બની શોભાવતા જગ ઘૂમીને;
www.kobatirth.org
For Private And Personal Use Only