________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯
આર્દ્રય વા તે હેય તે અવસર લહી મન આણુશે; મર્યાદના બહુ ભેદ છે જે ચેાગ્ય તે તે આદરા, પડતી થકી જેના થકી મર્યાદ તે તે પરિહરા. નિજ આપ વે સમજીને તેમાં પડા ના દેખીને, સમજ્યા વિના પ્રાચીન મર્યાદા ન ત્યાગ પેખીને; સમજણુ વિવેકે સહુ પડે મર્યાદ સાચી મન રૂચે, પાસાં ગુરૂનાં સેવતાં અનુભવ મળે સમજ્યું પચે. ૪૩૭ સર્વેમાં પ્રભુતા દેખા
www.kobatirth.org
૪૩૬
અવલેાકી સામરની પ્રભુતા સર્વમાં પ્રભુતા જીવા, નિજ નીચ વૃત્તિથી કયા પાપે સકલ પ્રેમે વા; પ્રભુતા નિહાળ્યા વણ કર્દિ કે વિશ્વમાં પ્રભુ નહિ અને, માટે નિહાળે !!! અન્યની પ્રભુતા મહત્ત્તા શુભ ભણે, ૪૩૮ જે સર્વમાં પ્રભુતા નિહાળે તે જ પ્રભુનુ રૂપ છે. જે સર્વમાં પ્રભુમય અને હા તેજ સચ્ચિષ છે; નિજમાં પ્રભુતા હોય છે તેા અન્યમાં પ્રભુતા દિસે, દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિની મોટાઇ નિજ મનમાં વસે. ૪૩૯ નિવૃત્તિમાં જ્યાં નીચતા ત્યાં અન્ય નીચા ભાસતા,
For Private And Personal Use Only