________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
પ્રભુતા નિહાળે સર્વમાં તેમાં પ્રભુને વાસ છે,
અવબોધતા શુભ જ્ઞાનીઓ તેઓ ન કેના દાસ છે. ૪૪૪ ધન્યવાદ પાત્ર કેણ? તે ધન્ય છે તે ધન્ય છે સ્વાર્પણ કર્યામાં રાચતા, સાબર પરે સ્વાર્પણ કરી નિજ આત્મતેજે છાજતે; સાબર પરે તે ધન્ય છે જે માન થઈ કાર્યો કરે, પરમાર્થમયજીવન ધરી પરત જગમાં સંચરે. ૪૪૫ તે ધન્યવાદ સુપાત્ર છે ઉપકારી નિન્દા નહિ કરે, ઉપકારીને સ્વાર્પણ કરે પરમાર્થની દષ્ટિ ધરે; તે ધન્ય છે કૃતપુણ્ય છે અહંકાર વણુ કાર્યો કરે, પ્રભુનું હૃદય તે જાણવું સજ્જનપણું મનમાં ધરે. કદ સિામાં પ્રભુતા દેખીને જે મસ્ત થે ફરતા ફરે, દેવે મહન્ત ગીઓ તેની પ્રશંસા કરે, તેના હદયની ઝાંખીને કરતા રહે સન્ત સદા, તેના હૃદયના તેરમાં આનન્દ પ્રગટે સર્વદા. ૪૪૭ તેના હૃદય ભણકારથી દેવો જ સૂતા જાગતા, તેના હદયમાં જેશથી આનન્દ વાજાં વાગતાં;
www.kobatirth.org
For Private And Personal Use Only