________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
આશય અપેક્ષા જાણીને મર્મો હૃદયમાં આણુતા. ૪૮૮ ભિષ્ટિાથી એક વસ્તુનું નિરીક્ષણ
સાબરમતીને દેખતા કે બાહ્યદષ્ટિ ધારીને, સાબરમતીને દેખતા કે દોષષ્ટિ વારીને, અન્તથકી ને બાહાથી દેખે જ દષ્ટિવડે, જેવી જ જેની દ્રષ્ટિ તેને ફલ શુભાશુભ સાંપડે. ૪૮૯ આ વિશ્વમાં દશે ઘણાં ને દષ્ટિએ પણ છે ઘણું, સરખે મળે મેળે નહીં એ વાત સન્તોએ ભણી; એક દશ્યને દેખે જ બહુ ભિન્નદષ્ટિવડે, આશય પરસ્પર ના જુવે ને ભેદષ્ટિએ લડે. ૪૯૦ સાપેક્ષથી માહે પરસ્પર દ્રષ્ટિને મેળવે. આશય પરસ્પર જાણવા આશય ઘણુઓ કેળવે; સાપેક્ષ્યદૃષ્ટિથી સદા સહુ દષ્ટિયો સવળી થતી, ઉત્તમ મઝાના આશયે સહુ ભિન્નતા દરે જતી. ૯૧ સાબરમતીવત્ સર્વેમાં બહુ ભિન્નદષ્ટિવડે, નિરીક્ષવી એક વસ્તુને સાપેક્ષથી સમજણ પડે; મુંઝાવવું નહિ મેહથી અભિપ્રાય ટીકાથી અરે,
www.kobatirth.org
For Private And Personal Use Only