________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪ પ્રામાણ્ય કીર્તિ યશ વધે આશીર્વાદે બહુ મળે, સન્માન શક્તિ બહુ વધે મંગલ લહે જન પળપળે; જે સ્વાશ્રયી રક્ષણ કરે વ્યવહારમાં મેટે થે, પરમાર્થનિશ્ચયબુદ્ધિથી આનંદ ભગવતે છતે. ૪૧૬ થાણું ખૂટતાં અર્થીઓનું દૂર રહેવું. સાબરમતી જેલ ખૂટતાં બહ અથીઓ દૂર થતા, જ્યાં સ્વાર્થ સરતે નહિ અરે ત્યાં સ્વાર્થીઓ તે ના જતા; જ્યાં સ્વાર્થ પિતાને સરે ત્યાં સર્વજી જાય છે, વ્યવહારમાં પરમાર્થમાં અવલેતાં જ જણાય છે. ૪૧૭ ફળથી ખીલેલાં વૃક્ષ પર કલ્લોલ પંખીઓ કરે, પાણી જતાં તરવારનું તેને ના હાથે કે ધરે; પાણી મળે ત્યાં સહુ વળે ને લેક સહુ પાયે પડે, પાણી જતાં સહુ વસ્તુનું આવ્યું પછી ના પરવડે. ૧૮ સૂકું સરેવર ધાવતાં પાસે ન જી આવતા, લક્ષમી વિનાના ભૂપની પાસે ન ચાચક જાવતા; લક્ષમી વિનાના દાનીની પાસે ન આવે યાચકે, સેવાકળા અભિનય વિના શોભે ન જેવા સેવક. ૧૯
www.kobatirth.org
For Private And Personal Use Only