________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેવાય ના તેના વિના એક શ્વાસ પણ એ મર્મ છે. ૩૫૮ સાબર કહે છે સર્વને સાહાચ્ય લેવી આપવી, એ ફરજ છે સહુજીવની કુદ્રત મહત્તા સ્થાપવી; જીવાય અન્યાનુ ગ્રહી અન્યગ્રહે પોતાથકી, અજીવ અને જીવે વિષે અવખાધી ના જાઓ છકી. ૩૫૯ નિન્દ્રા અને સ્તુતિપર લક્ષ્ય ન દેવું. ઉપકાર સાખરના ઘણા અવધી કે પૂજા કરે, વર્ણન કરે બહુ ભાવથી લઘુતા ધરીને કરગરે; પુષ્પ વધાવે પ્રેમથી ઉતારતા જન આરતી, ગાવે સુમંગલ ગીતડાં નરનારીએ ધરીને રતિ. ૩૬૦ નરનારીએ અવલોકીને વારી જતાં મહુ ભામણે, બહુ દોષ અછતા કાઢીને દુર્જન ઘણા નિન્દા ભગે; ટીકા કરે બહુ જાતની મનમાનતી મનમાં છકી, નહિ લક્ષ્ય દેતી તેવિષે સમભાવ વણ બીજું નથી. ૩૬૧ જે જે રૂચે તે સહુ કરે કર્મો કરે તેવાં ફળે, આપે શિખામણુ સર્વને કર્યાં કરેલાં નિશાળે; છેડે ન જગમાં કર્મના જે કાય તે કોઈને, વેદાય કર્મો સર્વને અનુભવ કરો એ જોઇને.
www.kobatirth.org
૩૬૨
For Private And Personal Use Only