________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
આનંદથી નિજ જથી કર્તવ્યની કરણી વહી. ૩૨૬ સીતા સતી દમયંતીને સંકટ પડયાં અન્તે ટળ્યાં, સંકટ પડયાં શિવાજી પર અન્તે જ કૃતપુણ્ય ફળ્યાં; શ્રીપાલ મયણાંને પડયાં સંકટ ટળ્યાં અન્તે અહે, આ પણ જશે એ પણ જશે એ જાણીને ધીરા રહેા. ૩૨૭ વિપત્તિ સોંકટ ગ્રહણથી અકળાઈ જાવું ના કિ, સુખ દુઃખ વાદળ છાયવત્ આવે કહે સાબરનદી; ના હારવી હિમ્મત કદી સંકટગ્રહણ કરે ટળે, દષ્ટાંત મેટાનાં ગ્રહી વહેવાથકી શાન્તિ મળે. સાબરમતીમાં હાથમતીનુ' ભળવુ, તે ઉપરથી મળતું
૩૨૮
શિક્ષણુ
સામરમતીમાંહી ભળે છે હસ્તમી મહાવેગથી, મહાયુદ્ધમાં દોડી જતા જેવા જ ભારત મહારથી; અને મળી સખીચે વહે ના રૂપ જૂદુ કઇ વહે, ન્હાના ભળે મોટાવિષે તો નામ મેટાનું રહે. માટાવિષે ન્હાના ભદ્રે નિજ નામ આકાર ત્યજી, કુદ્રુથકી એવું ખને છે જાણશેા બુદ્ધિ સજી;
૩૨૯
www.kobatirth.org
For Private And Personal Use Only