SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૨ આનંદથી નિજ જથી કર્તવ્યની કરણી વહી. ૩૨૬ સીતા સતી દમયંતીને સંકટ પડયાં અન્તે ટળ્યાં, સંકટ પડયાં શિવાજી પર અન્તે જ કૃતપુણ્ય ફળ્યાં; શ્રીપાલ મયણાંને પડયાં સંકટ ટળ્યાં અન્તે અહે, આ પણ જશે એ પણ જશે એ જાણીને ધીરા રહેા. ૩૨૭ વિપત્તિ સોંકટ ગ્રહણથી અકળાઈ જાવું ના કિ, સુખ દુઃખ વાદળ છાયવત્ આવે કહે સાબરનદી; ના હારવી હિમ્મત કદી સંકટગ્રહણ કરે ટળે, દષ્ટાંત મેટાનાં ગ્રહી વહેવાથકી શાન્તિ મળે. સાબરમતીમાં હાથમતીનુ' ભળવુ, તે ઉપરથી મળતું ૩૨૮ શિક્ષણુ સામરમતીમાંહી ભળે છે હસ્તમી મહાવેગથી, મહાયુદ્ધમાં દોડી જતા જેવા જ ભારત મહારથી; અને મળી સખીચે વહે ના રૂપ જૂદુ કઇ વહે, ન્હાના ભળે મોટાવિષે તો નામ મેટાનું રહે. માટાવિષે ન્હાના ભદ્રે નિજ નામ આકાર ત્યજી, કુદ્રુથકી એવું ખને છે જાણશેા બુદ્ધિ સજી; ૩૨૯ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008644
Book TitleSabarmati Gun Shikshan kavya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy