________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧
અંધારીયામાં તું ગ્રહાતી તમથકી છૂટે નહીં, મેટાની એવી દશા ન્હાનાનુ પૂછે શું? સહી. ૩૨૨ મોટા ઉપર ગ્રહણા રહ્યાં ત્યાં અન્યને શે। આશરા, અવમેધી એવુ ચિત્તમાં ના ગર્વને કાઇ કરશે; સન્માન ને અપમાન સહુ મેટાતાં મેઢાં કહ્યાં, ન્હાનાં જ ન્હાનાનાં સહુ સમજીવિવેકી સુખ લહ્યા. ૩૨૩ આ વિશ્વમાં કરવા ઘટે ના શેક દુ:ખ ગ્રહણા થતાં, રહેતાં સદા ના દુઃખનાં ગ્રહણા વિલય ઝટ થઈ જતાં; કુદ્રત્તા એ કાયદો સંચાગ મળીયા સહુ ટળે, વિપત્તિથી અકળાઓ ના વિપત્તિવેળા ઝટ ગળે. એ તમથકી ઢંકાય છે મોટા જના મન જાણવું, માયાથકી ઢંકાય છે પરબ્રહ્મ મનમાં આવું; કાળાં પડળ પથરાય સન્તા પર તથાપિ ઝટ ટળે, દુ:ખી ન મનમાં કઈ થવું આનન્દ વેળા ઝટ વળે. ૩૨૫ કુદ્રત્તણે એ કાયદે હા સર્વ પર છાઈ રહ્યો, નિંદા કરા ના કોઇની અભિમાન જાએ ન વહ્યો; જ્ઞાનીજનાએ સર્વને સમજી શિખામણુ મન ગ્રહી,
www.kobatirth.org
૩૪
For Private And Personal Use Only