________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેટું જ મેટાનું સહુ મોટાઈમાંહી તે ભળે; માટે શિખામણ મન ધરી ગુણરાગઢષ્ટિ ચાલીએ, ગુણરાગથી મેટા બની આનન્દમેજે હાલીએ. ર૭૧ સાબરપૂરને એકદષ્ટિથી સિંહ તરે છે–સાધ્યતાનિજસાધ્ય દષ્ટિ રાખીને તવ પાણીને સિંહે તરે, ભૂલે યદા પાછા ફરે ધાર્યું જ ત્યાં જાતા ખરે; તવ પાર પામે ધારેલે સિંહ શિખામણ આપતા, ઉત્તીર્ણ થાવું ધારીને ખાવા ન ભૂલી બહુ ખતા. ૨૭૨ નિજ સાધ્ય દૃષ્ટિ રાખીને સામર્થ્યવન્ત સંચરે, જાવું ઘટે ત્યાં જાય છે એકદષ્ટિને રાખી ખરે; પાછા ફરે ભૂલે યદા પાછા ફરી ત્યાં જાય છે, સજજનતણ સિંહસમગતિ કર્તવ્ય થાય છે. ૨૭૩
જ્યારે જ આવે રેલ બહુ બે કંઠ તબ ઉભરાય છે, કાંઠા છલછલ જલવડે મેઝથકી સહાય છે; આરે ન ઉતરાતે તદા લેકે ઉતરતા નાવડે, શેભા મઝા ઉસ્તાદીથી જ્યારે જ તરતાં આવડે. ૨૭% એ કંઠ પાસે ઝાડ પર્યત પાણી બહલું આવતાં,
www.kobatirth.org
For Private And Personal Use Only