________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જલના આગલા પ્રવાહાને પાછલા પ્રવાહા ધકેલીને ચાલવામાં સહાયક અને છે.
આગળ ધકેલે પાછલા જલના પ્રવાહે મળવડે, આગળ પ્રવાહોને ઘણી સાહાય્ય પાછળની ખરે; સાહાય્ય પાછળની મળે આગળ પ્રવાહ બહુ વહે, સમજાવતી એ સાનમાં સામર ધરી માન જ રહે. ૨૭૯ સાહાચ્ય પાછળની મળે આગળ વધાતું જાણવું, દૃષ્ટાંત દેખી સૈન્યનુ પાછળ બહુ અલ આણુવું; જે પૂઠ પાછળ પૈસાઝને કરનાર માનવ છે ઘણા, આગળ તદા વધતાં ઘણું રહેશેન પાછળકઇ મણા. ૨૮૦ પ્રગતિપ્રવૃત્તિપ’થમાં પાછળતણું મળ મેળવે, આગળ વધાતું સાગનું આશા જ હિમ્મત ભેળવે; જ્યાં પૂઠને પૂરે જના ત્યાં ઉન્નતિ વિજયા થતા, તે દેશના તે ધર્મના રહે છે મનુષ્યો જગ છતા. ૨૮૧ પૃથુરાજ પાછળ પૂઠને પૂરનાર ચેાધા નહિ હતા, તેથીજ પાછળ હિંદુઓએ દુઃખના ખાધા ખતા; અંગ્રેજ લશ્કર પાછળે જો પૂડ પૂરકજન હતા, તેથીજ તે સામ્રાજ્યમાં આગળ વધ્યા જગ થૈ છતા. ૨૮૨
૧ સાહાય્ય.
For Private And Personal Use Only