________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે દેશમાં જે ધર્મમાં, જે કેમમાં શક્તિ નથી, તે દેશ આદિની થતી, પડતી ખરી શિક્ષા કથી. રરર શક્તિવિના જીવાય નહિ, બળ કળ થકી શક્તિ મળે,
જ્યાં શક્તિ છે જીવતી, ત્યાં વિશ્વ ઝટ પાયે પડે જે શક્તિદેવી પૂજતા પણ, શક્તિ ના ખીલવે, તે શક્તિહીણુ દાસ છે, સ્વાર્થો સરે ના બહુ લવ. રર૩ જે જે ઉપાયે શક્તિ, સહુ જાતની ઝટ સાંપડે, તે તે ઉપાયો ધર્મ છે, શક્તિ વિના નહિં કંઈ વળે, કાયિક વાચિક માનસિકી, શક્તિ સહુ કે , સ્વાસ્તિત્વરક્ષક શકિતને, મંત્ર તંત્રે મેળવે. ર૨૪ અધ્યાત્મશક્તિ ખીલવે, બ્રહ્માણું અંબા એ ખરી, ચકેશ્વરી પદ્માવતી નિજ, આત્મશકિત વી; સાત્વિક રાજસ તામસી, સહ શક્તિ છે નવનવી, શુભ શક્તિને મેળવે, પરમાર્થહેતે જન ભવી. રર૫ બ્રિટીશ મહા સામ્રાજ્યના, સેવક બને સાચા દિલે, સામ્રાજ્યના તાબે રહે, તેથી જ સહુ શકિત ખીલે; બ્રિટીશ મહા સામ્રાજ્યના, ભક્તિ અને શુભ ટેકથી,
www.kobatirth.org
For Private And Personal Use Only