________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આકાશ રોભા બહુ બની તે જાય ના કેથી કહી. ૨૫૧ સાબરના કાંઠડે ખુલ્લા આકાશમાં નવું જ્ઞાન સુઝે છે. વાયુ મઝાને વાય છે સાબરમતીના કાંઠડે, ત્યાં બેસતાં જ્ઞાની જનેને સત્ય બહુ નજરે ચડે; જે જે સુજે તેના વિચારે ચિત્તમાં પ્રગટે ભલા, ઝટ ચિત્તથી દરે ટળે માઠા વિચારની બલા. ૨૫ સાબરમતી સેવા કરે અંધારીયું અજવાળીયું, સેવા રહસ્ય મટકાં એ જ્ઞાન ગુણથી ભાળીયું; સાબરમતીના ગુણથકી ખેંચાઈ એ સેવા કરે, સેવામિષે કંઈ આપતાં એ તે અનુભવ કો ધરે. ર૫૩ કુદતી રહસ્ય. ઉત્તર થકી દક્ષિણ જતી કારણ ખરેખર ત્યાં રહ્યું, અવબોધતા જ્ઞાનીજને એ જાયના વચને કહ્યું, જાણેજ મેટાની ગતિ મેટાજને અનુભવવડે, ન્હાના કરે જે કલ્પના પણ મર્મ ના નજરે ચડે. ૨૫૪ જે કુદતી રચના બની તેનાં રહસ્ય છે ઘણું, જાણે ન પૂરાં કઈ જન તે વરતુતઃ સહામણ,
www.kobatirth.org
For Private And Personal Use Only