________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવસર મળે વીત્યા પછી, પડતી કરીને જ્યાં મરે? ૨૪૩ જે જે મળી શુભ શક્તિ, તેને જ વ્યય શુભમાં કરે, પાછળ પરંપર શક્તિ, વધતી રહે એવું ધરે; સાબરમતી સમજાવતી, જલપૂરથી દેડી ઘણી, શક્તિ મળે શેભા વધે, એ વાત સત્ય સેહામણી. ૨૪૪ સ્વમાતૃભાષા સેવા. સાબરમતી બહુ પૂરથી, શબ્દ વનિ કંઈ ઉચ્ચરે, અવ્યક્ત નિજ શુભશબ્દને, એ ત્યાગ ક્યારે ના કરે; શબ્દવનિ નિજ ધારીને, શિખવે જગતને સાનમાં, નિજ માતૃભાષા ને ત્યજે, રે અન્યભાષામાનમાં. ૨૪૨ નિજમાતૃભાષા માનથી, સેવક થશે નિજ દેશના, નિજમાતૃભાષા દેવીના, બહુ પ્રેમથી જગ કલેશ ના;
જે માતૃભાષા પ્રેમીઓ, દેશેન્નતિ વેગે કરે, નિજમાતૃભૂમિ પ્રેમની, શુભ ફજેને પૂરી ધરે. ૨૪૬ વિદ્વાન થાતાં શું વન્યું, જે માતૃભાષા ના વદી, નિજમાતૃભાષા પ્રેમવણ, દેશેન્નતિ છે નહિ કદી; નિજમાતૃભાષા જે ત્યજે, તે માતૃદ્રોહી જાણો,
www.kobatirth.org
For Private And Personal Use Only