________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
સિંગ પામે કેટી પણ જે વિકૃતિને ના ધરે, તેની મહત્તા વિશ્વમાં થાતી ખરેખર જયવરે. ૧૬૮ આકાશ બદલે ગુણ નહીં વાયુ ન બદલે ગુણ સહી, અગ્નિ ન બદલે ગુણ સહી દષ્ટાંત દેખે ગુણ વહી; પરસંગતે ગુણ ના ત્યજે સંકટ સહી કેટી ગમે, તે સંત જગમાં જાણ સહુ પ્રાણીઓના મન રમે. ૧૬૯ જે સ્વાત્મ ગુણ બદલે નહીં વ્યવહારને નિશ્ચયથકી, તે જીવી વિશ્વ જીવાડને સ્વાત્માશ્રયી જાણે વકી; મૂળ પ્રકૃતિને જે જે તે વિકૃતિ પામી મારે, પિપિલિકા પાંખે ઘરે મૂળ રૂપ જીવનને હરે. ૧૭૦ થાતાં જ સન્નિપાત માનવ દેહને નાશજ ખરે,
જ્યાં વિકૃતિ મૃતિ ત્યાં સહી સમજ મહત્વે ગુણ વરે; કે વિકૃતિને પામી પણ નિજ પ્રકૃતિ ગુણમાં રહે, વખણાય ભાનુ શશીપરે કીર્તિ પ્રતિષ્ઠા તે લહે. ૧૭૧ શેભા જ સાની નિજ ગુણે આ વિશ્વમાંહિ યશ ખરે, શિક્ષા ધરી નિજ ચિત્તમાં સ્વામિત્વ રક્ષણતા વરે;
૧ કીડી.
www.kobatirth.org
For Private And Personal Use Only