________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
કઠીનાઈમાંહી માર્ગ કરીને ચાલવું સહુને ઘટે; ટુર્ભેદ્ય અરિયે ભેદીને ત્યાં માર્ગ કરવા શિર્યથી, પાછા હઠી જાવું નહિ કલિકાલમાં નિજપંથથી. ૧૧૦ જીવનપટ્ટને વિસ્તાર નિજ પટ્ટને વિસ્તારવા ઉપકંઠ ક્ષેત્રે તેડતી, આઘાં બનાવી કતરાં જલ વૃદ્ધિ દ્વારે જેડતી; જગને શિખવતી સાનમાં મોટા થતા જે જે જને, તે અન્યના ભેગવડે મોટા એ યુક્તિથી બને. ૧૧૧ ઢીંચણ સમા જલમાં રમી દેતાં જ ડુબકી બાળકે, તારૂ જને ઉંડાણમાં ડુબકીત દે ફાળકે; પાણી ભરે છે યુવતીઓ સ્નાનાદિ પુરૂષે આચરે, રંગેજ કાંઠે વસ્ત્રને છીપાએ ભઠ્ઠીઓ કરે. ૧૧૨ જલને ઉપગ. જલયંત્રનળથી ઘર ઘરે જલ જાય અમદાવાદમાં, ઈચ્છા પ્રમાણે વાપરે લેકે રહે આનંદમાં, તાપે તપેલા થાકેલા સાંજે જને ખાતા હવા, આબે હવા હારી ભલી તેને ન પહોંચે એ દવા. ૧૧૩
www.kobatirth.org
For Private And Personal Use Only