________________
નાના-મોટા સૌ ભાઈ-બહેનો લેખિત પરીક્ષા આપો, - નેહિત પરીક્ષા : જનઘર્ષ-mમિઝ-ક્રિયા-નિura સર્ટીફીકેટ = A, B, C ગ્રેડમાં આવનાર વિદ્યાર્થીઓને ઈનામ તથા સુંદર ! સર્ટીફીકેટ આપવામાં આવશે. સર્ટીફીકેટમાં જ્ઞાનદાતા શિક્ષકનો તથા વિદ્યાર્થીનો ફોટો પણ આવશે. કોણ પરીક્ષા આપી શકે ? સ્વા. પીઠ દ્વારા પ્રકાશિત ચાલો પાઠશાળા: ભાગ૧ ખંડ-૧ના વિધિ-સૂત્રોના કોર્સને વિકાસ હાજરી પત્રક (A) થી (D) સુધીમાં અને ચાલો પાઠશાળા : ભાગ-૧-ખંડ-૨ના વિધિ-સૂત્રોના કોર્સને (E) થી (H) સુધીમાં મૂકવામાં આવ્યા છે. દરેક વિધિ-સૂત્રો પાકા કરતા જાઓ અને વિકાસ હાજરી પત્રકમાં તમારા શિક્ષકશ્રીની સહી લો. આ રીતે (A) થી (H) સુધીમાં તૈયાર થયેલ નાના કે મોટા ભાઈ-બહેનો લેખિત પરીક્ષા આપી શકશે. લેખિત પરીક્ષામાં સૂત્રો પૂછાશે નહીં. શું પૂછાશે? તેના પ્રશ્નો-પ્રશ્નપેપરની સ્ટાઈલ વગેરે વિકાસ હાજરી પત્રક – ભાગ ૧ માં આપેલ છે.
આ પરીક્ષા આપવાથી આપ નીચેની ધર્મક્રિયાઓમાં નિષ્ણાત બનશો અને તે અંગેનું સચોટ જ્ઞાન પણ પ્રાપ્ત કરશો. • ગુરૂ વંદન અને વાયણાના આદેશ • ભગવાનના દર્શનનો સાચો વિધિ • નવકારશી-ચઉવિહાર-તિવિહાર વગેરે પચ્ચખાણો • મુહપત્તિના બોલ • સામાયિક • ચૈત્યવંદન • અષ્ટપ્રકારી પૂજા (દુહા, મંત્ર, ગીત સાથે) • આરતી-મંગળદીવો • દેવસિઅ પ્રતિક્રમણ • રાઈએ પ્રતિક્રમણ • પ્રતિક્રમણના છ આવશ્યક અને સૂત્રોના ક્રમ-કાઉસ્સગ્ન વગેરેના
રહસ્યોનું સુંદર જ્ઞાન
તે પછી. આપ • જોહિત પરીક્ષા પર્યુષ-મહાપર્વ-ઘર્મક્રિયા-નિકળતઃ નામની પરીક્ષા માટે
સજ્જ બનશો. જૈિનધર્મ-પ્રાથમિક-તત્ત્વજ્ઞાન-નિuતઃ નામની તત્ત્વજ્ઞાન અંગેની પરીક્ષાનો સર્ટીફીકેટ કોર્સ પણ સ્વાધ્યાય પીઠ તરફથી તૈયાર કરવામાં આવ્યો છે. - પાઠશાળાઓને / શિક્ષકોને નમ્ર ભલામણ:
આપની પાઠશાળાને સ્વાધ્યાય પીઠ સાથે જોડી જબરજસ્ત પરિણામ ઊભું કરવા માટે સજ્જ બનો.
(C)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org