Book Title: Rasodanu Tattvagyan
Author(s): Malaykirtivijay
Publisher: Akhil Bharatiya Swadhyaya Pith

View full book text
Previous | Next

Page 55
________________ પ્ર-૩ : મુદ્દાસર જવાબ લખો. (૧) ૨૨ અભક્ષ્યના નામ લખો. (૨) દારૂ આરોગ્ય માટે ખતરનાક છે, સમજાવો. પ્ર-૪: ખરા ખોટા લખો. (૧) બરફ અભક્ષ્ય છે, પરંતુફ્રીજનું ઠંડુ પાણીભક્ષ્ય છે, માટે પીવાય. (૨) બજારનો આઈસ્ક્રીમ અભક્ષ્ય છે, પરંતુ ઘરમાં બનાવેલો આઈસ્ક્રીમ અશક્ય નથી, માટે ખવાય. (૩) ખસખસ, અંજીર વગેરે રીંગણા હોવાથી અભક્ષ્ય છે. (આ રીતે કોઈ પણ પ્રશ્નો પૂછી શકાય.) –૪–૪–૪– લિપસ્ટીક, આઈબ્રો, શેમ્પ જનાવરોના હાડકાનો ભૂકો, લાલ લોહી તેમજ જુદા જુદા અવયવોના રસમાંથી અને ચરબીમાંથી તૈયાર થાય છે. સસલાં, વાંદરા, ઉદર ઉપર તે પદાર્થોના પ્રયોગ થાય છે અને સેંકડો જનાવરો મરી જાય છે. લિપસ્ટીકમાં માછલીના શરીરના ભીંગડા સૂકવીને ઉપયોગ થાય છે. ડૉ. કિલોગલખે છે કે, “સારા-નરસા ભોજનનો પ્રભાવ શરીરની ક્રિયાઓ ઉપર પડે છે. આપણા વિચારો પણ ભોજન વડે બને છે. માણસ અથાણું, મેંદાની રોટલી, મિઠાઈ, માંસ-ઈડા, મચ્છી વગેરે ખાય છે. ચા, કોફી, વાઈન પીએ છે અને તમાકુનો ઉપયોગ કરે છે, તેના માટે વિચારો પવિત્ર રાખવા એ એરોપ્લેનની સહાય વિના આકાશમાં ઊડવા બરાબર છે.” વિદા સમયે તાંબુલનો ત્યાગ ન કરે તો મુખ હૂર્ગધ થઈ જાય, તિલકનો ત્યાગ ન કરે તો આયુષ્યની હાર થાય અને સ્ત્રીનો ત્યાગ ન કરે તો બળની હાનિ થાય. - સેનપ્રશ્ન ગ્રન્થમાંથી રસોડાનું તત્ત્વજ્ઞાન - ૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134