Book Title: Rasodanu Tattvagyan
Author(s): Malaykirtivijay
Publisher: Akhil Bharatiya Swadhyaya Pith

View full book text
Previous | Next

Page 114
________________ | એઈડસની શરીરમાં કયા ભાગમાં અસર થાય છે? શરીરના રોગપ્રતિકારક તંત્રને હણી નાંખતો એઈડસ શરીરના કોઈપણ અંગને ઈજા પહોંચાડવામાં બાકી રાખતો નથી. પક્ષાઘાત, ફૂગજન્ય મેનીન્જાઈટીસ, મગજના અસાધ્ય રોગો મોં અને ગળામાં ચાંદાં તથા ફૂગજન્ય રોગો લસિકાતંત્રના રોગો, ગળું, – બગલ વગેરેમાં સોજા અને કેન્સરની ગાંઠો ફેફસામાં ફંગલ, ન્યુમોનિયા,અસાધ્ય ટી.બી. બગલમાં ગાંઠ i0 રુધિરાભિસરણ તંત્રના રોગો ચામડી પર હરપિસ તથા અન્ય રોગો પાચનતંત્રની નિર્બળતા અને પરિણામે વજનમાં ખૂબ જ ઘટાડો આંતરડાની અક્ષમતા, તેથી વારે વારે ઝાડા, અશક્તિ કીડની પર સોજા, કીડની નિષ્ફળ જાય હાથ અને પગના ભયાનક કેન્સર જનનાંગોનાં ભયાનક કેન્સર તથા અન્ય અસાધ્ય રોગો Jain Education International For Private & Personal Use Or www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134