Book Title: Rasodanu Tattvagyan
Author(s): Malaykirtivijay
Publisher: Akhil Bharatiya Swadhyaya Pith

View full book text
Previous | Next

Page 125
________________ નિકાલ કરી નાખે છે, તેમાં જીવનો કેવો વિકાસ થયો હોય છે. કોઈ પણ ગર્ભવતી માતા પોતાના ઉદરમાં વિકસી રહેલા શિશુની આ હકીકતો વાંચશે તો તે તેના પ્રેમમાં પડી જશે અને ગર્ભપાત કરાવવાનો ઘાતકી નિર્ણય તે કદી નહીં લઈ શકે. ગર્ભપાત એ મનુષ્યવધ છે - એ વાત આ લેખ વાંચ્યા પછી નકારી ન શકાય તેવી હકીકત બની જાય છે. ગર્ભાવસ્થાના જુદા જુદા તબક્કાઓ Jain Education International પાંચ સપ્તાહ રસોડાનું તત્ત્વજ્ઞાન For Private & Personal Use Only ૧૧૨ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134