________________
છે, શાસન વિરોધી (નિન્હવ) છે, મૂઢ છે, શિથિલાચારી છે, મિથ્યાત્વી છે, કુગુરુ છે, ઉસૂત્રભાષી છે વગેરે હૃદય વિધે તેવા કાંટા સમાન વચનો કહેનારો શ્રાવક ખર-કંટક સમાન જાણવો. અથવા-જેમ નરમ વિષ્ઠા કદી પવિત્ર થાય નહિ, બલ્ક પવિત્ર કરનારના જ હાથ બગાડે, તેમ હિતશિક્ષા આપનાર ઉપકારીને પણ જે દૂષણો આપી ખરડે તે શ્રાવક ખર-કંટક સમાન જાણવો.
આમાં શોક્ય તુલ્ય અને કર-કંટક (ખરંટ) સમાન શ્રાવકો નિશ્ચયનયના મતે મિથ્યાદૃષ્ટિ છે, પરંતુ વ્યવહાર-નયથી તો જો તેઓ શ્રાવકના આચારો પાળતા હોય તો શ્રાવક ગણાય.
-: સ્વાધ્યાય :પ્ર-૧ : ટુંકમાં જવાબ આપો. (૧) શ્રાવક કોણ કહેવાય? (૨) કયા બે પ્રકારના શ્રાવકો નિશ્ચયનયના મતે મિથ્યાષ્ટિ છે? (૩) માતા-પિતા તુલ્ય શ્રાવક કેવો હોય? (આ રીતે કોઈ પણ પ્રશ્ન પૂછી શકાય.) (૪) ચાર પ્રકારના શ્રાવકોના નામ જણાવો. (બને રીતે)
–૪–૪–૪–
“ક્લિનિકલ ફાર્મ ફોલેજ” માં લખ્યું છે કે : બિનઅનુભવી ડૉક્ટરો આડેધડ દવાઓ આપીને દર્દીઓમાં નવા રોગો પેદા કરવાનું કૃત્ય કરે છે. સામાન્ય દર્દોમાં પણ ડૉક્ટરો
એટલી ભારે દવા આપી દેતા હોય છે કે કપડું સીવવા માટે સોયના બદલે ભાલો અને દાઢી બનાવવા માટે બ્લેડના બદલે તલવાર,
આપવા જેવી સ્થિતિ સર્જાય છે.
કામ ન
કર
Jain Education International
For Private & Personal Use Only
ત્વજ્ઞાન - ૭૧ www.jainelibrary.org