________________
પાઠ-૧૪: સંમર્ણિમ મનુષ્યોની હિંસાથી બચો
મનુષ્યના શરીરથી છૂટા પડેલ મળ (વિષ્ટા), મૂત્ર, કાનનો મેલ, આંખનો મેલ (પીયા), નાકનો મેલ (સેડાકે ગંગા), કફ, ઘૂંક, પિત્ત, ઊલ્ટી, એંઠવાડ, નખનો મેલ, શરીરનો મેલ, લોહી, પરૂ, માંસ, ચામડી વગેરે કોઈ પણ અશુચિમાં ૪૮ મીનીટ પસાર થયે અસંખ્ય સંમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે અને તેમના જન્મ-મરણની પરંપરા પણ ચાલ્યા કરતી હોય છે.
સંમૂર્છાિમ મનુષ્ય પંચેન્દ્રિય જીવ છે, માટે તેને પાંચેય ઈન્દ્રિયો હોય છે, પરંતુ મન હોતું નથી. સંમૂર્છાિમ મનુષ્યોની અવગાહના (ઊંચાઈ) અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી હોવાથી તે ચામડાની આંખોથી કે સૂક્ષ્મદર્શક યંત્ર વગેરે સાધનોથી પણ દેખી શકાતા નથી. વળી તેમનું આયુષ્ય સાવ જ અલ્પ હોય છે. મન વિનાના જીવો અસંજ્ઞી કહેવાય છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચ અને સંમૂર્ણિમ મનુષ્ય-આ બધા ય જીવો સંમૂર્છાિમ છે અને મન વિનાના હોઈ અસંલી પણ છે. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ, ગર્ભજ મનુષ્ય, દેવો અને નારકોને મન હોવાથી તે સંજ્ઞી કહેવાય છે. સંજ્ઞી જે જીવોને મન હોય તે જીવો સંજ્ઞી કહેવાય. અસંગ્લી: જે જીવોને મન ન હોય તે અસંજ્ઞી કહેવાય. અસંખ્ય સંમૂર્છાિમ મનુષ્યોની હિંસાથી બચવા માટે નીચે મુજબ કાળજી રાખો: ૧.) નાક, કાન, નખ, શરીર વગેરેનો મેલ કાઢવો નહિ. જો કાઢો તો ચૂનો, રખ્યા કે ધૂળમાં મસળીને મિક્ષ કરી દેવો. ૨.) જ્યાં ત્યાં થુંકવું નહિ. જો ઘૂંકવું જ પડે, તો કીડી વગેરે ન હોય તેવી ધૂળમાં થેંક્યા બાદ ઘૂંકને રેતીમાં બરાબર મિક્ષ કરી દેવું. ૩.) શરદી થઈ હોય તો જ્યાં-ત્યાં લીંટ નાખવી નહિ. ખેરીયામાં (વસ્ત્રના ટુકડામાં) લીંટ લઈને ઘસી નાખવી. થોડી વારમાં ખેરીયું સૂકાઈ જાય તેમ ખુલ્લું મૂકવું. ૪.) નગરની વહી જતી ખાળ, ગટર વગેરેમાં કંઈ વસ્તુ નાખવી નહિ. કેમ કે તેમાં માનવોના અશુચિ વગેરે હોવાથી અસંખ્ય સંમૂર્છાિમની પરંપરાનો સંભવ છે. તેની હિંસાનું પાપ ચોંટશે. ૫.) સ્નાનનું પાણી કે ધોયેલ વસ્ત્રાદિનું પાણી ગટરમાં ન જવા દેવું. ખુલ્લા સ્થાનમાં
રસોડાનું તત્ત્વજ્ઞાન - ૭૭
-
-
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org