Book Title: Rasodanu Tattvagyan
Author(s): Malaykirtivijay
Publisher: Akhil Bharatiya Swadhyaya Pith

View full book text
Previous | Next

Page 9
________________ ન વ | | | | | | | | ખલ ભારતીય સ્વાધ્યાય પીઠ દાન સ્કીમો +++++++++ ++ + ++IIII રૂ. ૨૧ લાખ : શિક્ષક સન્માન ભક્તિના મુખ્ય દાતા: દર વર્ષે લાખો રૂપિયા શિક્ષક સન્માનમાં વપરાશે. તે તમામ દાન આ દાતાના નામ હેઠળ વાપરવામાં આવશે. જ્ઞાન અને સંસ્કારદાતા શિક્ષકોની ભક્તિ એટલે ઉત્તમ ભક્તિ કહેવાય. મૃત્યુના મુખમાંથી આપણને બચાવનાર કરતાં પણ જ્ઞાનદાતા શિક્ષકોનો ઉપકાર અધિક છે. ઋણમુક્ત થવા શક્તિસંપન્ન શ્રાવકે લાભ લેવા જેવો છે. રૂા. ૧૧ લાખ : વિદ્યાર્થી ઈનામ ભક્તિના મુખ્ય દાતા: (કાયમ માટે વિદ્યાર્થીઓને જે ઈનામ અપાશે તે તમામ આ દાતાના નામ હેઠળ વાપરવામાં આવશે.) રૂ. ૩ લાખ : સ્વાધ્યાય ભવન શ્રેષ્ઠી: રૂ. ૧ લાખ : આધાર સ્તંભ રૂા. ૫૧ હજાર : પાઠશાળા ભક્ત રૂ. ૨૭ હજાર : શિક્ષક સન્માન ભક્તિ રૂ. ૧૧ હજાર : પાઠશાળા પ્રેમી દાતાઓના નામ સ્વા. પીઠના કાર્યાલયમાં તકતી ઉપર કંડારવામાં આવશે. દાન અખિલ ભારતીય સ્વાધ્યાય પીઠ' ના નામે ચેકથી પણ આપી શકાશે. આ માત્ર દાન નથી, શ્રીસંઘોમાં દર્શન-જ્ઞાન-ચારિત્રની વૃદ્ધિ થાય તેવું સુંદર સુકૃત છે. હજારો વિદ્યાર્થીઓ દ્વારા લાખો ગાથાઓ ગોખાશે, તેની અનુમોદના છે. હજારો વિદ્યાર્થીઓ દ્વારા લાખો જુદી જુદી ઘર્મક્રિયાઓ થશે, તેમાં નિમિત્ત બન્યાનું પુણ્યફળ છે. ખ્રિસ્તીકરણ અને અંગ્રેજીકરણના ઘાતક જયંત્રો સામે આપણા શ્રીસંઘના વિદ્યાર્થીઓને બચાવવાનું આયોજન છે. આપણું જ્ઞાનાવરણીય-મોહનીય વગેરે કર્મ ખપે, મૃત્યુ વખતે નવકારમંત્ર અને સમાધિ મળે, પરલોકમાં સદ્ગતિ અને જ્ઞાની મા-બાપ મળે, પરલોકમાં તીવબુદ્ધિ અને સમ્યગુજ્ઞાન મળે તેનાં બીજોનું આ વાવેતર છે. આપ રખે ચૂકી જતાં.... I #re I rrrr | (B) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 134