Book Title: Pushpmalanu Paricharyan
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 8
________________ મન, વચન, કાયાના ત્રણ દંડથી કેમ નિવર્તવું તે શીખવે છે. તેમ જ આત્માના કલ્યાણનું, સુખનું પરમ સાધન સત્સંગની પ્રેરણા આપે છે. પ્રભુની વૈરાગ્યમય ભક્તિ, પુનર્જન્મનો વિશ્વાસ, નીતિ, સદાચરણ, નિર્વેરતા, ક્ષમા, સંતોષ, નિરભિમાનતા, દયા, ઇન્દ્રિયદમન, પરોપકાર, શીલ, સત્ય, વિવેક એ આદિ આત્મહિતૈષી વિષયોની સુદઢતા કરાવે છે. એટલા માટે ચાલો, આપણે એને લક્ષપૂર્વક મનન કરીએ. “દસ વર્ષે રે ધારા ઉલ્લાસી....” એ જ્ઞાનધારા પ્રવાહિત થઈ – શબ્દ દ્વારા. તેમાં નિમજ્જન કરીએ. , આ માળામાં પરમાત્માએ આજના જ દિવસનું કર્તવ્ય બતાવી, તેમાં જ આખા જીવનનું કર્તવ્ય બતાવી દેવાની ખૂબી કરી છે. આ માળાનાં વચનોના વિચાર અર્થે, પરિચર્યન અર્થે શ્રી વચનામૃત' ગ્રંથનો આધાર લીધો છે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 130