Book Title: Prastavana Trayi
Author(s): Shobhanmuni, Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રસ્તાવના જેમ એક રાજા કે ધની અમુક દેશ કે કાળને માટે જ સરજાયેલા હાય છે; તેમ કવિ નથી હોતા, સાચા કિવ તા તમામ જગત્ અને મધા કાળ માટે સરજાયેલા હાય છે, કેમકે તે પાતાના ચશ:-શરીરથી સદા જીવતા જાગતા રહી, પેાતાની પાછળ મુકેલી કૃતિના લાભ જગતને સતત આપતા જ રહે છે. કવિ-મનુષ્ય લેાકમાં પણ પેાતાની અનુપમ પ્રતિભાથી સાક્ષાત્ સ્વના અનુભવ કરી; બીજાને પણ તેના સાક્ષાત્કાર કરાવવામાં સમર્થ હોય છે. આવેા કવિ જ સાચા કિવ કહી શકાય, અન્યથા कवयः ય: સ્મૃતા: ' ( કવિએ વાંદરા છે. ) ની કહેવત લાગુ પડે ! < આવા કુદરતી જન્મસિદ્ધ શ્રેષ્ઠ કવિએ આ ભારતમાં થતા આવ્યા છે, તેમાં જૈનાએ માટે હિસ્સે આપ્યું છે. દરેક જમાનામાં હિન્દની એકેએક ભાષામાં જૈન મુનિઓ અને ગૃહસ્થાએ સુંદરતમ કાવ્ય રચના કરી જગતને ચક્તિ કરી નાખ્યુ છે. સંસ્કૃત, પ્રાકૃત અને કાનડી ભાષામાં તેા કેટલાક જૈન કવિઓનું નામ અઢારમી સદી સુધી માખરે રહ્યું છે. શાસન મુનિનુ` શ્રણ કવિત્વ. Acharya Shri Kailassagarsuri Gyanmandir .. S " આપણા પ્રસ્તુત સ્તુતિકાર ‘ શ્રી શાલન સુન ’ પણ તેવા વિશેષ કુદરતી કવિઓ પૈકીના એક શ્રેષ્ઠ કવિ હતા; એમ માનવામાં તેમની ઉપલબ્ધ એક બિનસ્તુતિષસ્તુવિજ્ઞતિા ' કૃતિ મને પ્રેરે છે. તેમની ખીજી કૃતિઓ જડી નથી, અને કદાચ તેમણે ન પણ મનાવી હાય છતાં પ્રસ્તુત કૃતિથી જ તેમને શ્રેષ્ઠ કવિ કહેવામાં કાઇપણ જાતને વાંધે નથી. જ 6 જેમનાં ઘણાં કાવ્યે મળતાં હાય તે જ મેટા કવિ છે’ આવી માન્યતા સાચી નથી. પેાતામાં કવિત્વ શક્તિ સારામાં સારી હાવા છતાં કેટલાક મહાકવિએ ગમે તે કારણે એક પણ કાવ્ય કે મહાકાવ્ય અનાવ્યા વગર જ આ જગત્ છેડીને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102