Book Title: Prastavana Trayi
Author(s): Shobhanmuni, Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
महानस ( माणसा) वर्णनम् ।
नमोऽस्तु देवदेवाय, सर्वतेजोऽभिभाविने ।
सर्वसिद्धिनिधानाय, कस्मैचिद्दीव्यतेजसे સર્વ દેવોના દેવ-અધિપતિ, સર્વ તેજનો પરાજય કરનાર, અર્થાત્ સર્વ તેજથી અધિક તેજસ્વી અને સર્વ સિદ્ધિઓના ભંડાર રૂપ એવા કોઈ દીવ્ય તેજને નમન હે. ૧ परोपकारप्रवणैकचेतसं, सतां सदा वन्द्यतमक्रमाम्बुजम् मोहाऽन्धकारक्षतिभास्वरप्रभं, नमाम्यहं सद्गुरुमीड्यबोधनम् ॥२॥
પરોપકાર કરવામાં જ પ્રવીણ છે મન જેમનું હંમેશાં સપુરૂષોને ભક્તિપૂર્વક વંદનીય છે ચરણકમલ જેમના અને મહરૂપી અંધકારને હરવામાં વિકસ્વર છે કાંતિ જેમની તેમજ સ્તુત્ય છે તત્ત્વબેધ જેમને એવા સશુરૂદેવને હું નમું છું. ૨ श्रीगुर्जराख्योऽतिविभूतिभूषितो-विराजते विश्रुतदीव्यदेशः । सद्धर्मसन्नीतिगुणानुसारिणो-वसन्ति यस्मिन्नरदेवमानवाः ॥ ३ ॥
ધન ધાન્યાદિ સંપત્તિથી ભરપૂર અને સર્વત્ર વિખ્યાત ગુર્જર (ગુજરાત) દેશ ઉચ પ્રકારની ખ્યાતિ ધરાવે છે, જે દેશની અંદર ઉત્તમ પ્રકારનો ધર્મ અને ઉત્તમ નીતિના ગુણોને ધારણ કરનાર રાજાઓ તેમજ ઉત્તમ પુરૂષ નિવાસ કરે છે. ૩ देशेऽस्मिश्च विभाति भव्यमुनिभिः संसेवितः कोविदै
श्चित्रोर्वीरुहवल्लिवृन्दकलितो दीव्यौषधिभ्राजितः । उच्चैः सानुशिखाभिरम्बरतलं स्पष्टुं समुत्कण्ठितः,
श्रीमत्तीर्थकरालयोर्जितविभः पुण्योऽर्बुदोर्वीधरः ॥४॥
For Private And Personal Use Only

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102