Book Title: Prastavana Trayi
Author(s): Shobhanmuni, Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 95
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પેનમ્. ८१ શ્રદ્ધાલુ સમસ્ત જનસમાજ પરસ્પર-એક બીજાપર સ્નેહ રાખે છે. જેથી સર્વથા ઉદય ભાગવતા તે સમાજ સર્વ સ ંપત્તિઓનુ વિશ્રાંતિના કારણભૂત સ્થાન ગણાય છે, અને સદ્વિદ્યાના આશ્રય કરવાથી વિનયને લીધે તે સમાજ આભૂષણની શાભા સમાન દીપે છે. ૧૯. Acharya Shri Kailassagarsuri Gyanmandir तपसा बृहता विराजितः, शुभचारित्र विभाविभासमानः । रवि सागर इष्टदायको - यदलं पावयति स्म पुण्यराशिः ૫ ૨૦ i મહાન તપશ્ચર્યાથી અદ્ભૂત તેજરવી, ઉત્કૃષ્ટ ચારિત્રરૂપ સંપત્તિવડે શેાભતા, મુનિએમાં ચૂડામણિ સમાન, ઇચ્છિત મનારથને પૂર્ણ કરનાર અને સાક્ષાત્ પુણ્યમૂત્તિ એવા મુનિ મહારાજશ્રી રવિસાગર મહારાજે જે નગરને સારી રીતે પવિત્ર કરેલું છે. ૨૦. राज्यश्रियं यः समवाप्य शश्वत् यशोधनः (વૈતારીયમ્ ) श्रीमत्सञ्जनसिंहभूपविबुधश्वापोत्कटं भूषयन्, वंशं वंशशिरोमणिर्विजयते नीत्या प्रजाः पालयन् । धर्माऽध्वप्रतिपालकोऽत्र विबुधैः संमाननीयः सदा, सर्वाऽनर्थविदारणप्रबलधीः सत्कर्मकेलिप्रियः For Private And Personal Use Only ॥ ૨૧ ॥ જે નગરમાં ચાપેાત્કટ-ચાવડા નામે વંશને શૈાભાવનાર, પેાતાના કાર્ય માં વિદ્વાન્, કુલક્રમથી ચાલુ વંશમાં શિરોમણિ સમાન; રાજનીતિથી પ્રજાનું પાલન કરનાર, ધર્મ માર્ગની પ્રવૃત્તિ કરનાર, હંમેશાં સત્પુરૂષાને માનવા લાયક, સર્વ અનર્થ કાર્ય ને દૂર કરવામાં અસાધારણ બુદ્ધિમાન અને સત્કાર્યના આચરણમાં જેણે ક્રીડા માની છે એવા શ્રી સજ્જનસિંહ નામે રાજા રાજ્ય કરે છે. ૨૧. विभ्राजतेऽसह्यवरप्रतापः । स्वामिगुणोपपन्नो-जयश्रियाऽऽलिष्टवपुर्विधिज्ञः ||२२|| અસહ્ય છે ઉત્કૃષ્ટ પ્રતાપ જેનેા, યશરૂપી છે ધન જેનુ, સ સ્વામીના ગુણાથી યુક્ત, વિજયલક્ષ્મીએ જેના શરીરના આશ્રય

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102