Book Title: Prastavana Trayi
Author(s): Shobhanmuni, Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 94
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org आभात्युत्तमधर्मतत्त्वकलिता सत्कर्मकाराधना, सत्पुण्योपचयेन शुद्धतपनं कुर्वन्ति शुद्धिप्रियाः । सद्धर्माध्वनिदेशना च रुचिरा पुण्यार्थिनां पुण्यदा, तत्सर्वं हि सुधोपमं स्मृतमिदं सत्साधुसंचारतः Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ ૧ ॥ જે નગરમાં અતિ ઉત્તમ ધાર્મિક તત્ત્વ સહિત સત્ કર્મની આરાધના, શુદ્ધ આત્મ ઉપાસકેાએ સત્ પુણ્યની વૃદ્ધિવડે આચરેલી શુદ્ધ તપશ્ચર્યા અને ધર્મ માર્ગે દોરનારી ધર્માથી જનાને પુણ્યદાયક મનાહર ધર્મ દેશના ઉપદેશ પ્રવર્તે છે તે સર્વ ખરેખર સાધુ-સત્ પુરૂષાના સંચારથી સાક્ષાત્ અમૃત સમાન દીપી રહ્યું છે. ૧૭. राजत्येतद्विविधविभवैः सेव्यमानं धनाढ्यैः, श्रेणीबद्धैरुचितर सदैर्भ्राजमानं रसालैः । हर्म्यारूढाऽक्षुभितमनुजैश्चिन्त्यते यत्र तत्त्वं, तत्त्वोपेता विशदमहसो निश्चलाः संवसन्ति श्रद्धाक्रान्ताऽखिलजनततिर्नैवविद्विष्टभावा, शुद्धस्वान्ताऽवनिपतिरतिं बिभ्रती तद्गुणज्ञा । संपत्तीनां समुदयवती धाम विश्रामहेतुः, सद्विद्याभिर्विनयवशतो भ्राजते भ्राजमाना माणसा ॥ ૧૮ ॥ વળી અનેક વૈભવશાલી ધનવંત જનેાથી ભરપુર અને અદ્ભુતસ્વાદિષ્ટ રસદાયક શ્રેણીખ ધ આમ્રવૃક્ષની ઘટાઓથી પર્યંત ભાગ જેના દીપી રહ્યા છે એવું એ નગર શેાલી રહ્યું છે. વળી જે નગરની અંદર હવેલીએની ઉપર આરૂઢ થયેલા આન ંદ પામતા સત્પુરૂષો ધર્મ તત્ત્વનું ચિંતન કરે છે, તેમજ તે નગરની અંદર તત્ત્વાર્થમાં મગ્ન થયેલા, શુદ્ધ તેજસ્વી અને નિશ્ચલમનવાળા પુરૂષા નિવાસ કરે છે. ૧૮. For Private And Personal Use Only । ૧૨ ।। જે નગરમાં પરમ શ્રદ્ધાણુ, શુદ્ધ અંત:કરણ છે જેનુ એવા ભૂપતિ ઉપર પ્રેમને ધારણ કરનાર અને તેમના ગુણ્ણાને જાણનાર

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102